$NH_3$ અને $CO_2$ વાયુઓ માટે સંકોચનીયતા અવયવ $(z)$ એ $N_2$ વાયુ કરતા ઓછો હોય છે, કારણ કે

  • A
    $CO_2$ અને $NH_3$ ના વાન ડર વાલ્સ અચળાંક $'a'$ એ $N_2$ કરતા વધારે છે
  • B
    $CO_2$ અને $NH_3$ ના વાન ડર વાલ્સ અચળાંક $'a'$ એ $N_2$ કરતા ઓછા છે
  • C
    $'a' (NH_3) > 'a' (N_2)$ પરંતુ $'a' (CO_2) < 'a' (N_2)$
  • D
    $'a' (NH_3) < 'a' (N_2)$ પરંતુ $'a' (CO_2) > 'a' (N_2)$

Explore More

Similar Questions

જો $STP$ પર વાયુનો સંકોચનીયતા અવયવ $(Z)$ એક કરતા ઓછો હોય,તો:

વાસ્તવિક વાયુ (real gas) વિશે શું સાચું છે?

કયું સમીકરણ બર્થલોટ (Berthelot) સમીકરણનું સાચું સ્વરૂપ દર્શાવે છે?

કઈ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુ આદર્શ વાયુ વર્તણૂકથી મહત્તમ વિચલન દર્શાવે છે?

$300 \ K$ તાપમાને,$1 \ mole$ વાયુનો સંકોચનીયતા અવયવ (compressibility factor) $1.1$ છે. તેનું દબાણ $2.706 \ atm$ છે. તો તેનું કદ $L$ માં કેટલું હશે? (આપેલ છે $R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo