$0.01 \ M \ CH_3OH$ ના જલીય દ્રાવણની સાંદ્રતા નીચેનામાંથી કોની લગભગ સમાન છે?

  • A
    $0.01 \ \% \ CH_3OH$
  • B
    $0.01 \ m \ CH_3OH$
  • C
    $x_{CH_3OH} = 0.01$
  • D
    $0.01 \ N \ CH_3OH$

Explore More

Similar Questions

$120 \ g$ સંયોજન (આણ્વિય દળ $= 60$) ને $1000 \ g$ પાણીમાં ઓગાળતા $1.12 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતું દ્રાવણ મળે છે. દ્રાવણની મોલારિટી કેટલી થાય ($M$ માં)?

$18 \% \, w/w$ $C_6H_{12}O_6$ ના જલીય દ્રાવણમાં પાણીના મોલ-અંશ ....... છે.

મિથેનોલમાં $0.15 \ M$ સાંદ્રતા ધરાવતું $250 \ mL$ દ્રાવણ બનાવવા માટે જરૂરી બેન્ઝોઇક એસિડ $(C_{6}H_{5}COOH)$ નું પ્રમાણ ગણો.

$10\% (W/V)$ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા આશરે કેટલી થાય?

$250 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા $25 \ g$ દ્રાવ્યને $100 \ mL$ પાણીમાં ઓગાળીને $1.25 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતું દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo