સજીવમાં અચાનક થતા જનીનિક ફેરફારનો ખ્યાલ જે સંતતિમાં ઉતરી આવે છે,તે કયા સિદ્ધાંતમાં જોવા મળે છે?

  • A
    કુદરતી પસંદગી
  • B
    વારસાગમન
  • C
    ભિન્નતાઓ
  • D
    ઉત્પરિવર્તન (Mutation)

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં દર્શાવેલ રંગસૂત્ર તીર દ્વારા દર્શાવેલ બિંદુઓ પરથી તૂટે છે અને આ બિંદુઓ વચ્ચેના જનીનો ઉલટાઈ (inverted) જાય છે. જનીનોનો પરિણામી ક્રમ શું હશે?

$H.J. Muller$ ને કયા કાર્ય માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો?

વિકૃતિના અભ્યાસ માટે એકકીય સજીવો દ્વિતીય સજીવો કરતાં વધુ અનુકૂળ છે,કારણ કે .........

એક્સ-રેની વિકૃતિજન્ય અસરના શોધક કોણ હતા?

વિકૃતિવાદ (Mutation Theory) આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo