$HPO_3^{2-}$ નો સંયુગ્મી એસિડ (conjugate acid) કયો છે?

  • A
    $H_3PO_4$
  • B
    $H_3PO_3$
  • C
    $H_2PO_3^-$
  • D
    $PO_4^{3-}$

Explore More

Similar Questions

$Zn(OH)_2$ નો સંયુગ્મિત એસિડ કયો છે?

જો બેઝનો $pK_b$ $5$ હોય,તો તેના સંયુગ્મી એસિડનો $K_a$ કેટલો થશે?

પ્રતિવર્તી પ્રક્રિયા $HCO_3^- (aq) + OH^- (aq) \rightleftharpoons CO_3^{2-} (aq) + H_2O (l)$ માં બ્રોન્સ્ટેડ એસિડ કયા છે?

નીચેની પ્રક્રિયામાં અનુક્રમે સંયુગ્મી એસિડ (conjugate acid) અને સંયુગ્મી બેઇઝ (conjugate base) ઓળખો:
$H_2O + HCl_{(aq)} \leftrightharpoons H_3O^{+} + Cl_{(aq)}^{-}$

આપેલા એસિડો માટે નીચેનામાંથી કયો ક્રમ $pKa$ ના વધતા મૂલ્યો દર્શાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo