ફોસ્ફરસ એસિડનું સંયુગ્મી બેઇઝ $x$ છે. ઓલિયમનું સંયુગ્મી બેઇઝ $y$ છે. અનુક્રમે $x$ અને $y$ શું છે?

  • A
    $H_2PO_4^{-}, H_2S_2O_7^{-}$
  • B
    $H_2PO_4^{-}, HSO_5^{-}$
  • C
    $H_2PO_3^{-}, HS_2O_7^{-}$
  • D
    $H_2PO_3^{-}, HSO_4^{-}$

Explore More

Similar Questions

$H_3O^{+}$ નો સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો છે?

નીચેનામાંથી કોણ $OH^{-}$ આયનો આપી શકે છે?

પાણીના 'ઓટો-પ્રોટોલિસિસ' (auto-protolysis) શબ્દ દ્વારા તમે શું સમજો છો? તેનું મહત્વ શું છે?

$NH_3$ વાયુ પાણીમાં દ્રાવ્ય થઈને $NH_4OH$ આપે છે. આ પ્રક્રિયામાં પાણી ...... તરીકે વર્તે છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo