$\left(\frac{x}{2}+\frac{1}{x}+\sqrt{2}\right)^5$ ના વિસ્તરણમાં અચળ પદ $\frac{a \sqrt{2}}{2}$ હોય,તો $a=$

  • A
    $7$
  • B
    $69$
  • C
    $63$
  • D
    $65$

Explore More

Similar Questions

$(x^2+2x+3)^5$ ના વિસ્તરણમાં $x^5$ નો સહગુણક શોધો.

$(1 + x)^n$ ના વિસ્તરણમાં બીજા,ત્રીજા અને ચોથા પદના સહગુણકો $A.P.$ માં હોય,તો $n$ ની કિંમત શોધો.

ધારો કે $(a+b)^{12}$ ના દ્વિપદી વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદો $T_r$,$T_{r+1}$ અને $T_{r+2}$ ના સહગુણકો $G.P.$ માં છે અને $p$ એ $r$ ના તમામ શક્ય મૂલ્યોની સંખ્યા છે. ધારો કે $q$ એ $(\sqrt[4]{3}+\sqrt[3]{4})^{12}$ ના દ્વિપદી વિસ્તરણમાં તમામ સંમેય પદોનો સરવાળો છે. તો $p+q$ ની કિંમત શોધો:

જો $(1+x)^{14}$ ના $T_r, T_{r+1}, T_{r+2}$ પદોના સહગુણકો $A.P.$ માં હોય,તો $r =$

$(5^{1/2} + 7^{1/8})^{1024}$ ના વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo