નીચે આપેલા સંયોજનો માટે ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયાના વેગનો સાચો ક્રમ કયો છે?

  • A
    $a > b > c > d > e$
  • B
    $a > b > d > c > e$
  • C
    $a > c > b > d > e$
  • D
    $a > b > c > e > d$

Explore More

Similar Questions

કેનિઝારો પ્રક્રિયા કોના દ્વારા દર્શાવવામાં આવતી નથી?

એક કાર્બનિક સંયોજન $P$ જેનું આણ્વીય સૂત્ર $C_6H_6O_3$ છે,તે ફેરિક ક્લોરાઈડ કસોટી આપે છે અને તેમાં આંતઃઆણ્વીય હાઈડ્રોજન બંધ હોતો નથી. સંયોજન $P$ એ $3$ તુલ્ય $NH_2OH$ સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઈમ $Q$ બનાવે છે. $KOH$ ની હાજરીમાં $P$ ની વધુ પડતા મિથાઈલ આયોડાઈડ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નીપજ તરીકે સંયોજન $R$ મળે છે. $R$ ની વધુ પડતા આઈસો-બ્યુટાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ $H_3O^{+}$ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નીપજ તરીકે સંયોજન $S$ મળે છે. સંયોજન $S$ માં મિથાઈલ $(-CH_3)$ સમૂહોની કુલ સંખ્યા . . . . છે.

$(a)$ એસિટાલડિહાઇડ અને $(b)$ એસિટોનની $(i)$ $NaHSO_{3}$ અને $(ii)$ $HCN$ સાથેની પ્રક્રિયા આપો.

નીચેનામાંથી કયું સંયોજન $50 \% \text{ aq. } NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુરૂપ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર આપે છે?

નીચેના પ્રક્રિયકોને કીટોન સાથે પ્રક્રિયા કરવાથી મળતી નીપજો સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A. \ C_6H_5NHNH_2$$I. \ \text{Schiff base}$
$B. \ NH_2OH$$II. \ \text{Hydrazone}$
$C. \ C_6H_5NH_2$$III. \ \text{Oxime}$
$IV. \ \text{Phenyl hydrazone}$

સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo