એનિલીન $(I)$,બેન્ઝીન $(II)$ અને નાઈટ્રોબેન્ઝીન $(III)$ સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $I > II > III$
  • B
    $III > II > I$
  • C
    $II > III > I$
  • D
    $I < II > III$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઝડપી દરે સલ્ફોનેશન પ્રક્રિયા આપશે?

ટોલ્યુઈનનું નાઈટ્રેશન કરવાથી અંતિમ નીપજ તરીકે શું મળે છે?

બેન્ઝીનનું $90^\circ C$ તાપમાને સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

સ્ટાયરીન (styrene) ની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

જ્યારે એસિટિલીનને લાલ ગરમ લોખંડની નળીમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે સંયોજન $X$ બને છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે $X$ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo