$C-X$ બંધની બંધ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

  • A
    $CH_{3}-F < CH_{3}-Cl < CH_{3}-Br < CH_{3}-I$
  • B
    $CH_{3}-F > CH_{3}-Cl > CH_{3}-Br > CH_{3}-I$
  • C
    $CH_{3}-F < CH_{3}-Cl > CH_{3}-Br > CH_{3}-I$
  • D
    $CH_{3}-Cl > CH_{3}-F > CH_{3}-Br > CH_{3}-I$

Explore More

Similar Questions

બેન્ઝીન હેક્ઝાક્લોરાઈડ શું છે?

નીચેનામાંથી કોનું એનાન્ટિઓમર (enantiomer) હશે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે? $C_2H_5ONa + (CH_3)_3C-Cl \rightarrow$

નીચેનાને ડીહાઈડ્રોહેલોજનેશનની સરળતાના ક્રમમાં ગોઠવો:
$(i)$ બ્રોમોસાયક્લોહેક્ઝેન
(ii) $3-$બ્રોમોસાયક્લોહેક્ઝીન
(iii) $3-$બ્રોમોસાયક્લોહેક્ઝા$-1,4-$ડાઈઈન
(iv) બ્રોમોબેન્ઝીન

Difficult
View Solution

નીચેનામાંથી કયો આલ્કાઇલ હેલાઇડ $S_{N}1$ કાર્યપદ્ધતિ અનુસાર વિસ્થાપન પ્રક્રિયા આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo