બેન્ઝીનનું $m$-બ્રોમોએનિલીનમાં રૂપાંતર કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયાઓનો સાચો ક્રમ કયો છે?

  • A
    બ્રોમિનેશન,નાઈટ્રેશન,રિડક્શન
  • B
    રિડક્શન,નાઈટ્રેશન,બ્રોમિનેશન
  • C
    નાઈટ્રેશન,રિડક્શન,બ્રોમિનેશન
  • D
    નાઈટ્રેશન,બ્રોમિનેશન,રિડક્શન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ મેન્ડિયસ રિડક્શન (Mendius reduction) પ્રક્રિયા છે?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો. $A, B, C$ ને ઓળખો.

નીચેનામાંથી કયા એમાઈન ગેબ્રિયલ થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

નીચેના રૂપાંતરણો માટે રાસાયણિક સમીકરણો લખો:
$(i)$ $CH_3-CH_2-Cl$ માંથી $CH_3-CH_2-CH_2-NH_2$
$(ii)$ $C_6H_5-CH_2-Cl$ માંથી $C_6H_5-CH_2-CH_2-NH_2$

નીચેની પ્રતિક્રિયાઓમાંથી એકમાં એનિલિન મુખ્ય નીપજ નથી. તે પ્રતિક્રિયા ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo