નીચેની સ્પીસીઝ/અણુઓ માટે સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $q > r > p$
  • B
    $r > q > p$
  • C
    $q > p > r$
  • D
    $p > q > r$

Explore More

Similar Questions

બ્યુટ$-1-$ઈન અને $3^{\circ}$ કાર્બોકેટાયન કે જેમાં અનુક્રમે મિથાઈલ,ઈથાઈલ અને આઈસોબ્યુટાઈલ સમૂહો કેટાયનિક કાર્બન પર જોડાયેલા હોય,તેના માટે શક્ય નો-બોન્ડ રેઝોનન્સ બંધારણોની સંખ્યા કેટલી છે?

રેઝોનન્સ (સંસ્પંદન) અસર એટલે શું? તેના પ્રકારો વિશે લખો. અથવા,ધન અને ઋણ રેઝોનન્સ અસર એટલે શું? ઉદાહરણો સાથે સમજાવો.

આકૃતિ દ્વારા $CH_3-CH_2^+$ અને $CH_3-CH=CH_2$ માં અતિસંયુગ્મન (hyperconjugation) દર્શાવો.

નીચેનામાંથી એવા પરમાણુઓ અથવા સમૂહોને ઓળખો જે બેન્ઝીન વલય પર હાજર હોય ત્યારે $-R$ અસર અને $+R$ અસર દર્શાવે છે:
$-OR, -NHCOR, -CN, -X, -NO_2, -NH_2, -CHO$

નીચેની સંસ્પંદન રચનાઓમાં,વક્ર તીર દર્શાવે છે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં સ્થળાંતરિત થાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo