સાચું વિધાન કયું છે?

  • A
    ઝિંકાઈટ એ કાર્બોનેટ અયસ્ક છે.
  • B
    એનિલીન એ ફીણ સ્થાયીકારક (froth stabilizer) છે.
  • C
    ઝોન રિફાઇનિંગ પ્રક્રિયા ટાઇટેનિયમના શુદ્ધિકરણ માટે વપરાય છે.
  • D
    સોડિયમ સાયનાઈડનો ઉપયોગ સિલ્વરની ધાતુશાસ્ત્રમાં થઈ શકતો નથી.

Explore More

Similar Questions

ફીણ પ્લવન પદ્ધતિમાં સ્થાયીકારક (stabilizers) તરીકે કયા પદાર્થોનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયા અયસ્કને નિક્ષાલન $(Leaching)$ પદ્ધતિ દ્વારા સાંદ્ર કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ ફીણપ્લવન પદ્ધતિ દ્વારા થઈ શકે છે?

ઘનતામાં તફાવત એ શેનો આધાર છે?

ચુંબકીય અલગીકરણ પદ્ધતિ નીચેના પૈકી કયા અયસ્કનું સંકેન્દ્રણ વધારવા માટે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo