$O_3$ વિશેનું(ના) સાચું(ચા) વિધાન(નો) કયું(કયા) છે?
$A$. $O-O$ બંધ લંબાઈ સમાન છે.
$B$. $O_3$ નું ઉષ્મીય વિઘટન ઉષ્માશોષક છે.
$C$. $O_3$ સ્વભાવે પ્રતિચુંબકીય (diamagnetic) છે.
$D$. $O_3$ નો આકાર વળેલો (bent) છે.

  • A
    $A, B, C$
  • B
    $A, B, D$
  • C
    $A, C, D$
  • D
    $B, C, D$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $CO_2$ નું સંસ્પંદન બંધારણ નથી?

$HCOO^-$ આયનમાં,બે કાર્બન-ઓક્સિજન બંધ સમાન લંબાઈના જોવા મળે છે. તેનું કારણ શું છે?

Difficult
View Solution

સસ્પંદન બંધારણો દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

$N_2O_4$ ની સંસ્પંદન રચનાઓ દોરો,તેનો આકાર જણાવો અને બંધકોણ તથા બંધલંબાઈ દર્શાવો.

આપેલ બંધારણોમાં $x$,$y$,અને $z$ તરીકે દર્શાવેલ $C-N$ બંધો માટે બંધ લંબાઈનો ક્રમ નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo