એક નાદાર વ્યક્તિના માલની પડતર કિંમત $Rs. 25500$ છે. જો માલ તેની સંપૂર્ણ કિંમતે વેચાયો હોત,તો તેના લેણદારોને રૂપિયે $85$ પૈસા મળ્યા હોત. પરંતુ $2/5$ માલ તેની પડતર કિંમત કરતા $17\%$ ઓછી કિંમતે અને બાકીનો માલ $22\%$ ઓછી કિંમતે વેચવામાં આવ્યો હતો. તો લેણદારોને રૂપિયે કેટલા પૈસા મળ્યા?

  • A
    $72$
  • B
    $68$
  • C
    $55$
  • D
    $52$

Explore More

Similar Questions

એક એજન્ટ $Rs. 15000$ ની કિંમતનો માલ વેચે છે. તેને મળતું કમિશન $12 \frac{1}{2} \%$ છે,તો કમિશનની રકમ કેટલી હશે?

જો પેટ્રોલની કિંમતમાં $20 \%$ નો વધારો થાય,તો ગ્રાહકે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ,જેથી પેટ્રોલ પરનો ખર્ચ અપરિવર્તિત રહે ($\%$ માં)?

અમિતે તેની આવકના $20\%$ એક શાળામાં દાન કર્યા અને બાકીની રકમના $20\%$ બેંકમાં જમા કરાવ્યા. જો હવે તેની પાસે $₹ 12800$ હોય,તો અમિતની આવક ($₹$ માં) કેટલી છે?

એક વસ્તુની કિંમત $Rs. 15000$ છે. બજારમાં મંદીને કારણે, તેની કિંમતમાં $8 \% $ નો ઘટાડો થાય છે. તો તે વસ્તુની નવી કિંમત શોધો.

એક ગામમાં પૂરને કારણે તેના $12 \%$ બકરા ખોવાઈ ગયા અને બાકીનામાંથી $5 \%$ બકરા રોગને કારણે મૃત્યુ પામ્યા. જો હવે બાકી રહેલા બકરાની સંખ્યા $8360$ હોય,તો પૂર પહેલાં બકરાની મૂળ સંખ્યા કેટલી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo