સહસંયોજક સંયોજન $HCl$ આયનીય લાક્ષણિકતા ધરાવે છે કારણ કે:

  • A
    હાઇડ્રોજનની વિદ્યુતઋણતા ક્લોરિન કરતા વધારે છે.
  • B
    હાઇડ્રોજનની વિદ્યુતઋણતા ક્લોરિન જેટલી જ છે.
  • C
    ક્લોરિનની વિદ્યુતઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે.
  • D
    હાઇડ્રોજન અને ક્લોરિન બંને વાયુઓ છે.

Explore More

Similar Questions

$F_{2}$ એ $Br_{2}$ કરતા વધુ સારું ઓક્સિડેશનકર્તા છે. તેનું કારણ શું છે?

$Br_2$ કરતા ફ્લોરિન વધુ સારો ઓક્સિડેશનકર્તા છે,તેનું કારણ........

નીચેનામાંથી કયા તત્વની વિદ્યુતઋણતા (electronegativity) સૌથી વધુ છે?

નીચેના બંધોને વધતા આયનીય ગુણધર્મના ક્રમમાં ગોઠવો અને કારણ આપો: $N-H$,$F-H$,$C-H$ અને $O-H$.

આવર્ત કોષ્ટકની ત્રીજી હરોળમાં,$Na$ થી $Cl$ સુધી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo