માધ્યમ $A$ માંથી માધ્યમ $B$ માં જતા પ્રકાશ માટે ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $A$ માં પ્રકાશની ઝડપ $V_A$ છે. તો માધ્યમ $B$ માં પ્રકાશની ઝડપ કેટલી હશે?

  • A
    $V_{A} \sin \theta$
  • B
    $V_{A} \tan \theta$
  • C
    $\frac{V_{A}}{\tan \theta}$
  • D
    $\frac{V_{A}}{\sin \theta}$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ કાચ (વક્રીભવનાંક $= 3/2$) માંથી પાણી (વક્રીભવનાંક $= 4/3$) માં પ્રસરણ પામે છે. ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું હશે?

પાણીની અંદરથી જોતી માછલી બહારની દુનિયાને એક વર્તુળાકાર ક્ષિતિજ દ્વારા જુએ છે. જો માછલી પાણીની સપાટીથી $\sqrt{7} \ cm$ નીચે હોય,તો વર્તુળાકાર ક્ષિતિજની ત્રિજ્યા $cm$ માં કેટલી હશે?

એક માધ્યમમાં પ્રકાશનો વેગ હવામાં તેના વેગ કરતા અડધો છે. જો પ્રકાશનું કિરણ આવા માધ્યમમાંથી હવામાં બહાર આવે,તો આપાતકોણ,જેના પર તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે,તે ......... $^o$ છે.

લાલ,લીલા અને વાદળી રંગો ધરાવતું પ્રકાશનું કિરણપુંજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે. પ્રિઝમના દ્રવ્યનો લાલ,લીલા અને વાદળી તરંગલંબાઇ માટે વક્રીભવનાંક અનુક્રમે $1.39, 1.44$ અને $1.47$ છે. તો પ્રિઝમ:

Difficult
View Solution

આયનોસ્ફિયર દ્વારા રેડિયો તરંગોના પરાવર્તનમાં સામેલ ઘટના કોના જેવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo