ઘન સમીકરણ જેના બીજ $x^3+2 x^2-4 x+1=0$ ના દરેક બીજ કરતા ત્રણ ગણા હોય તે

  • A
    $x^3-6 x^2+36 x+27=0$
  • B
    $x^3+6 x^2+36 x+27=0$
  • C
    $x^3-6 x^2-36 x+27=0$
  • D
    $x^3+6 x^2-36 x+27=0$

Explore More

Similar Questions

જો $(x^2+y^2) \cos^2 \theta = (x \cos \theta + y \sin \theta)^2$ દ્વારા આપવામાં આવેલી રેખાઓની જોડી એકબીજાને લંબ હોય,તો $\theta$ ની કિંમત શું થાય?

હિમોઝોઈન એ શું છે?

સૂર્યમાંથી પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા $20 \ kcal/m^2-min$ છે. જો સૂર્યનું તાપમાન અત્યારના તાપમાન કરતાં બમણું હોત,તો પૃથ્વી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા કેટલી હોત? ($kcal/m^2-min$ માં)

આવૃતબીજધારી વનસ્પતિઓમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે?

ઈવાનોવ્સકીએ કઈ વનસ્પતિમાંથી વાઈરસની શોધ કરી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo