એક ધાતુના ઘન એકમ કોષ (મોલર દળ $= 63.55 \ g \ mol^{-1}$) ની ધારની લંબાઈ $362 \ pm$ છે. તેની ઘનતા $8.92 \ g \ cm^{-3}$ છે. એકમ કોષનો પ્રકાર કયો છે?

  • A
    આદિમ (primitive)
  • B
    ફલક કેન્દ્રિત (face centred)
  • C
    અંતઃ કેન્દ્રિત (body centred)
  • D
    અંત્ય કેન્દ્રિત (end centred)

Explore More

Similar Questions

જો $(-2, 6)$ એ રેખા $L = 0$ ની સાપેક્ષમાં બિંદુ $(4, 2)$ નું પ્રતિબિંબ હોય,તો $L$ બરાબર શું થાય?

$(C_{n}H_{2n+2})$ પ્રકારના કાર્બન હાઇડ્રાઇડ્સ 'લુઈસ' એસિડ અથવા બેઇઝ તરીકે વર્તશે તેમ તમે માનો છો? તમારા જવાબનું સમર્થન કરો.

$M \text{ kg}$ દળને વજનરહિત દોરી વડે લટકાવવામાં આવ્યું છે. દળને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે પકડી રાખવા માટે જરૂરી સમક્ષિતિજ બળ કેટલું હશે?

જો $20$ ભિન્ન ઘટકો ધરાવતા ગણ $A = \{a_1, a_2, \ldots, a_{20}\}$ ના $5$ ઘટકોવાળા ઉપગણોની સંખ્યા એ $a_4$ સમાવતા $5$ ઘટકોવાળા ઉપગણોની સંખ્યા કરતાં $k$ ગણી હોય,તો $k$ ની કિંમત શોધો.

બ્રાયોફાઇટ્સ અને ટેરિડોફાઇટ્સમાં,નર જન્યુઓના વહન માટે શેની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo