એક વાયરમાંથી વહેતો પ્રવાહ સમય સાથે $i = (2+3t)\, mA$ મુજબ બદલાય છે. $1\, min$ માં વાયરના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર .............. $C$ છે.

  • A
    $0.552$
  • B
    $5.52$
  • C
    $0.1275$
  • D
    $55.2$

Explore More

Similar Questions

આપણા શરીરની ચેતાઓમાં વહેતા વિદ્યુતપ્રવાહનો ક્રમ શું છે?

તે સમૂહને ઓળખો જેમાં ત્રણેય પદાર્થો વિદ્યુતના સારા વાહક છે.

જો એક વાયરમાંથી $40 \text{ min}$ માં $0.1 \text{ mol}$ ઇલેક્ટ્રોન પસાર થતા હોય, તો તેમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો। (એવોગેડ્રો આંક $= 6 \times 10^{23}$ લો) ($\text{ A}$ માં)

એક વાહકમાં વિદ્યુતપ્રવાહ સમય $t$ સાથે $I = 2t + 3t^2$ મુજબ બદલાય છે,જ્યાં $I$ એમ્પીયરમાં અને $t$ સેકન્ડમાં છે. $t = 2 \, s$ થી $t = 3 \, s$ દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભાર ............. $C$ છે.

વાહકોમાં વિદ્યુતપ્રવાહ શેના કારણે રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo