એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $132 \, cm^2$ છે. જો તેની ઊંચાઈ $3 \, cm$ હોય,તો તેનો વ્યાસ $\dots \dots \dots \, cm$ થાય.

  • A
    $3.5$
  • B
    $7$
  • C
    $14$
  • D
    $21$

Explore More

Similar Questions

$7\, cm$ ત્રિજ્યા અને $15\, cm$ તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ $\ldots \ldots \ldots \, cm^2$ છે.

શંકુના આડછેદની ત્રિજ્યાઓ $6 \, cm$ અને $4 \, cm$ છે. જો તેની ઊંચાઈ $9 \, cm$ હોય,તો તેનું ઘનફળ $\ldots \ldots \ldots \pi \, cm^3$ થાય.

$11 \,m \times 6 \,m$ ના પાયાવાળી એક લંબચોરસ પાણીની ટાંકીમાં $5 \,m$ ની ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. જો આ ટાંકીનું પાણી $3.5 \,m$ ત્રિજ્યા ધરાવતી નળાકાર ટાંકીમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો નળાકાર ટાંકીમાં પાણીના સ્તરની ઊંચાઈ શોધો. ($m$ માં)

$1$ રૂપિયાના સિક્કાનું $CSA$ (વક્ર સપાટીનું ક્ષેત્રફળ) નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

એક ગળણી (આકૃતિ જુઓ) એ શેનું મિશ્રણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo