સિલિકોન ડાયોડ માટે કટ-ઇન વોલ્ટેજ આશરે $V$ છે.

  • A
    $0.2$
  • B
    $0.6$
  • C
    $1.1$
  • D
    $1.4$

Explore More

Similar Questions

$p-n$ જંકશન ડાયોડમાં,ગરમીને કારણે તાપમાનમાં થતો ફેરફાર

બે સમાન $p-n$ જંકશનને નીચે દર્શાવ્યા મુજબ ત્રણ રીતે બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. કયા પરિપથમાં બંને $p-n$ જંકશન પરનો પોટેન્શિયલ ડ્રોપ સમાન હશે?

પરિપથમાં પ્રવાહ $i$ કેટલો હશે?

જો ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારવામાં આવે,તો ડેપ્લેશન સ્તરની જાડાઈ .......

જો $p-n$ જંકશન પરનો પોટેન્શિયલ બેરિયર $0.6\,V$ હોય,તો $6 \times 10^{-6}\,m$ પહોળાઈ ધરાવતા ડેપ્લેશન રિજનમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $......\times 10^{5}\,N/C$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo