$10^{-6} \ kg$ દળ ધરાવતો કણ $10 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે,તો તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $6.63 \times 10^{-22} \ m$
  • B
    $6.63 \times 10^{-29} \ m$
  • C
    $6.63 \times 10^{-31} \ m$
  • D
    $6.63 \times 10^{-34} \ m$

Explore More

Similar Questions

$6.63 \ g$ દળ ધરાવતો કણ $100 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

જો એક ઇલેક્ટ્રોન,હાઇડ્રોજન ન્યુક્લિયસ,હિલિયમ ન્યુક્લિયસ અને નિયોન ન્યુક્લિયસ બધા સમાન વેગથી ગતિ કરતા હોય,તો આ કણો સાથે સંકળાયેલી તરંગલંબાઇનો ક્રમ શું હશે?

$1.0 \times 10^3 \ m \ s^{-1}$ ના વેગથી ગતિ કરતા પ્રોટોન સાથે સંકળાયેલ તરંગલંબાઈ (નેનોમીટરમાં) ગણો. (પ્રોટોનનું દળ $= 1.67 \times 10^{-27} \ kg$ અને $h = 6.63 \times 10^{-34} \ J \ s$)

ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલ તરંગલંબાઇ:

જો $a_0$ ને હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા તરીકે દર્શાવવામાં આવે,તો હાઇડ્રોજન પરમાણુની $n^{th}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo