ઇલેક્ટ્રોન અને ફોટોન માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_{e}$ અને $\lambda_{p}$ છે. ઇલેક્ટ્રોન અને ફોટોનની સમાન ગતિઊર્જા $K$ માટે,નીચેનામાંથી કયો સંબંધ બંનેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?

  • A
    $\lambda_{p} \propto \lambda_{e}^{2}$
  • B
    $\lambda_{p} \propto \lambda_{e}$
  • C
    $\lambda_{p} \propto \sqrt{\lambda_{e}}$
  • D
    $\lambda_{p} \propto \lambda_{e}^{-1}$

Explore More

Similar Questions

એક ન્યુક્લિયસ $A$,જેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_A$ છે,તેનું બે સમાન દળ ધરાવતા ન્યુક્લિયસ $B$ અને $C$ માં સ્વયંભૂ વિખંડન થાય છે. $B$ એ $A$ ની દિશામાં ગતિ કરે છે,જ્યારે $C$ એ $B$ ના વેગ કરતા અડધા વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. $B$ અને $C$ ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_B$ અને $\lambda_C$ અનુક્રમે કેટલી હશે?

$m_{e}$ દળ ધરાવતો ઇલેક્ટ્રોન અને $m_{p} = 1836 m_{e}$ દળ ધરાવતો પ્રોટોન સમાન ઝડપથી ગતિ કરે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર $\frac{\lambda_{\text{electron}}}{\lambda_{\text{proton}}}$ કેટલો થશે?

ધારો કે નાઈટ્રોજનનો અણુ $400 \ K$ તાપમાને $r.m.s.$ વેગથી ગતિ કરે છે, તો નાઈટ્રોજન અણુની ડી$-$બ્રોગ્લી તરંગલંબાઈ આશરે $...... \ \mathring{A}$ છે। (આપેલ છે: નાઈટ્રોજન અણુનું દળ: $4.64 \times 10^{-26} \ kg$, બોલ્ટ્ઝમેન અચળાંક: $1.38 \times 10^{-23} \ J/K$, પ્લાન્ક અચળાંક: $6.63 \times 10^{-34} \ J \cdot s$)

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોનના કયા ગુણધર્મનો ઉપયોગ કરે છે?

એક પ્રોટોન અને એક $\alpha$-કણને સ્થિર સ્થિતિમાંથી સમાન ગતિઊર્જા સુધી પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈઓ $\lambda_{p} : \lambda_{\alpha}$ નો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo