ઇન્ફ્રારેડ,માઇક્રોવેવ,અલ્ટ્રાવાયોલેટ અને ગેમા કિરણોની તરંગલંબાઇનો ઘટતો ક્રમ કયો છે?

  • A
    માઇક્રોવેવ,ઇન્ફ્રારેડ,અલ્ટ્રાવાયોલેટ,ગેમા કિરણો
  • B
    ગેમા કિરણો,અલ્ટ્રાવાયોલેટ,ઇન્ફ્રારેડ,માઇક્રોવેવ
  • C
    માઇક્રોવેવ,ગેમા કિરણો,ઇન્ફ્રારેડ,અલ્ટ્રાવાયોલેટ
  • D
    ઇન્ફ્રારેડ,માઇક્રોવેવ,અલ્ટ્રાવાયોલેટ,ગેમા કિરણો

Explore More

Similar Questions

પ્રકાશ વિશે ટૂંકી નોંધ લખો.

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$A$. માઇક્રોવેવ્સ $I$. ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય
$B$. ગેમા કિરણો $II$. એરિયલ (એન્ટેના) માં ઇલેક્ટ્રોનનું ઝડપી પ્રવેગ અને પ્રતિપ્રવેગ
$C$. રેડિયો તરંગો $III$. આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન
$D$. $X$-કિરણો $IV$. ક્લાઇસ્ટ્રોન વાલ્વ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જો $\lambda_v$,$\lambda_x$ અને $\lambda_m$ અનુક્રમે દ્રશ્યપ્રકાશ,$X$-કિરણો અને માઇક્રોતરંગોની તરંગલંબાઈ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

એક રડાર દૂરની વસ્તુ તરફ તરંગો મોકલે છે અને વસ્તુ દ્વારા પરાવર્તિત સિગ્નલ મેળવે છે. આ તરંગો કયા છે?

નીચેનામાંથી કયું વિદ્યુતચુંબકીય તરંગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo