$pH$ ની વ્યાખ્યા શું છે?

  • A
    $pH = \log \frac{1}{[H^{+}]}$
  • B
    $pH = \log [H^{+}]$
  • C
    $pH = - \log \frac{1}{[H^{+}]}$
  • D
    $pH = - \log [H^{+}]$

Explore More

Similar Questions

નીચેના દ્રાવણોનું અવલોકન કરો:
$I$. બ્લેક કોફી
$II$. $0.2 \ M \ NaOH$
$III$. લીંબુનો રસ
$IV$. ચૂનાનું પાણી
$V$. માનવ લાળ
$VI$. ટામેટાનો રસ
ઉપરની યાદીમાં $pH$ ની શ્રેણી $1-7$ અને $7-14$ ધરાવતા દ્રાવણોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

એક દ્રાવણનો $pH$ $4$ છે. તો તે દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી હશે?

જ્યારે પાત્રમાં શુદ્ધ પાણી લેવામાં આવે અને તે વાતાવરણમાંથી $CO_2$ શોષે છે,ત્યારે $pH$ શું હશે?

$90\,^{\circ}C$ તાપમાને શુદ્ધ પાણીમાં $[H_3O^{+}] = 10^{-6}\,M$ છે,તો આ તાપમાને $K_w$ નું મૂલ્ય કેટલું હશે?

$90\, ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીમાં $[H_3O^{+}] = 10^{-6}\, mol\, L^{-1}$ છે. $90\, ^\circ C$ તાપમાને $K_w$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo