કયા ક્ષારના જળવિભાજનની માત્રા ક્ષારના દ્રાવણની સાંદ્રતાથી સ્વતંત્ર છે?

  • A
    $CH_3COONa$
  • B
    $NH_4Cl$
  • C
    $CH_3COONH_4$
  • D
    $NaCl$

Explore More

Similar Questions

સંતુલન પ્રક્રિયા $HCOO^{-} + H_2O \rightleftharpoons HCOOH + OH^{-}$ માટે સંતુલન અચળાંક શોધો.
આપેલ છે કે ફોર્મિક એસિડનો વિયોજન અચળાંક $K_a(HCOOH) = 1.8 \times 10^{-4}$ છે.

$Na_3BO_3$,$Na_3PO_4$,$NaCN$ અને $CH_3COONa$ ના જલીય દ્રાવણની પ્રકૃતિ ....... હશે.

નીચેનામાંથી કયા ક્ષારમાં એનાયન (ઋણાયન) જલવિભાજન પામે છે?

નીચેનામાંથી કયા ક્ષારનું પાણીમાં જલવિભાજન થાય છે?

પાણીમાં ઘન પોટેશિયમ સાયનાઇડ ઉમેરતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo