$NaCl$ ના $3 \ M$ દ્રાવણની ઘનતા $1.0 \ g \ mL^{-1}$ છે. દ્રાવણની મોલાલિટી $...... \times 10^{-2} \ m$ છે. (નજીકનો પૂર્ણાંક). આપેલ છે: $Na$ અને $Cl$ નું મોલર દળ અનુક્રમે $23$ અને $35.5 \ g \ mol^{-1}$ છે.

  • A
    $364$
  • B
    $361$
  • C
    $362$
  • D
    $363$

Explore More

Similar Questions

જો પદાર્થ $A$ એ $B$ અને $C$ ના મિશ્રણના દ્રાવણમાં ઓગળે છે,જેમાં તેમના મોલની સંખ્યા અનુક્રમે $n_A, n_B$ અને $n_C$ છે,તો દ્રાવણમાં $C$ નો મોલ અંશ કેટલો થાય?

$10\% (W/V)$ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા આશરે કેટલી થાય?

$1 \ L$ $7 \ N$ $HCl$ બનાવવા માટે જરૂરી $10 \ N$ અને $4 \ N$ $HCl$ નું કદ કેટલું હશે?

સાંદ્રતા દર્શાવવાની નીચેનામાંથી કઈ પદ્ધતિ તાપમાનથી સ્વતંત્ર છે?

જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_8)$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય,તો દ્રાવણની મોલાલિટી .............. $m$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo