$1 \ atm$ અને $750 \ K$ તાપમાને વાયુ $A$ ની ઘનતા $0.3 \ g/L$ છે. જો $A$ નું આણ્વીય દળ $27 \ g/mol$ હોય,તો સાચું વિધાન પસંદ કરો -

  • A
    $A$ આદર્શ વર્તણૂક દર્શાવે છે
  • B
    $A$ ધન વિચલન સાથે બિન-આદર્શ વર્તણૂક દર્શાવે છે
  • C
    $A$ ઋણ વિચલન સાથે બિન-આદર્શ વર્તણૂક દર્શાવે છે
  • D
    $750 \ K$ તાપમાને દબાણ આપીને $A$ નું પ્રવાહીકરણ કરી શકાય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ માટે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દર્શાવેલ છે. આ આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ ઓછા દબાણે આદર્શ વાયુની સાપેક્ષમાં વાસ્તવિક વાયુના વર્તનની સમજૂતી આપો.
$(ii)$ ઊંચા દબાણે આદર્શ વાયુની સાપેક્ષમાં વાસ્તવિક વાયુના વર્તનની સમજૂતી આપો.
$(iii)$ જે બિંદુએ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે,ત્યાં દબાણ અને કદને રેખા દોરીને દર્શાવો.

વાન્ડર વાલ અચળાંક '$a$' નો એકમ ....... છે.

આપેલ આલેખ ત્રણ વાસ્તવિક વાયુઓ $A, B$ અને $C$ માટે $Z$ (સંકોચનીયતા અવયવ = $\frac{PV}{nRT}$) વિરુદ્ધ $P$ ના ફેરફારને દર્શાવે છે. માત્ર એક ખોટું વિધાન ઓળખો.

$300 \ K$ તાપમાન અને $40 \ atm$ દબાણે $1 \ mol$ $CO_2$ વાયુ $0.4 \ L$ કદ રોકે છે,તો સંકોચનીયતા અવયવ $Z$ સૂચવે છે કે વાયુ:

વાન્ડરવાલ્સ સમીકરણ $......$ માટે સાચું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo