બીજાણુઓ (spores) ની મદદ વગર સ્પોરોફાઈટના વાનસ્પતિક ભાગોમાંથી ગેમેટોફાઈટના વિકાસને શું કહેવામાં આવે છે?

  • A
    પાર્થિનોકાર્પી
  • B
    પાર્થિનોજેનેસિસ
  • C
    એપોગેમી
  • D
    એપોસ્પોરી

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ જીવનચક્ર કઈ લીલમાં જોવા મળે છે?

એકવિધ (haplontic) જીવનચક્રમાં,યુગ્મનજના અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થતા ચાર એકકીય કોષકેન્દ્રો પૈકી...

વિધાન $X$: $Allium$ $cepa$ (ડુંગળી) દ્વિવિધ (diplontic) જીવનચક્ર દર્શાવે છે.
વિધાન $Y$: દ્વિકીય બીજાણુજનક તબક્કો મુખ્ય,દીર્ઘજીવી,પ્રભાવી,પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર હોય છે.

આપેલ આકૃતિમાં '$P$' અવસ્થા માટે શું સાચું છે?

દ્વિતીય જીવનચક્ર (diplontic life cycle) માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo