નીચેની આકૃતિ શું દર્શાવે છે?

  • A
    પ્રોઇન્સ્યુલિનનું ઇન્સ્યુલિનમાં પરિપક્વન
  • B
    પ્રોઇન્સ્યુલિન નિર્માણની પદ્ધતિ
  • C
    જનીન થેરાપી
  • D
    એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી

Explore More

Similar Questions

નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $1977$$(1)$ પ્રથમ પારજનીનિક ગાયનું નિર્માણ
$(b)$ $1983$$(2)$ અમેરિકન કંપનીએ બાસમતી ચોખાની પેટન્ટ મેળવી
$(c)$ $1990$$(3)$ ઈલી-લિલ્લી કંપનીએ ઈન્સ્યુલિનની બે $DNA$ શૃંખલા તૈયાર કરી
$(d)$ $1997$$(4)$ જનીન થેરાપીનો સૌ પ્રથમ પ્રયોગ

હાલમાં, સમગ્ર વિશ્વમાં માનવ ઉપયોગ માટે લગભગ . . . . . . રીકોમ્બિનન્ટ થેરાપ્યુટિક્સને મંજૂરી આપવામાં આવી છે.

$CT$ અને $MRI$ નું પૂરું નામ આપો. તેઓ એકબીજાથી કેવી રીતે અલગ છે? તેનો ઉપયોગ ક્યાં થાય છે?

મનુષ્યના ઈન્સ્યુલીનના રાસાયણિક બંધારણનો અભ્યાસ ......... દ્વારા કરવામાં આવ્યો હતો.

રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌપ્રથમ કયો માનવ અંતઃસ્ત્રાવ બનાવવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo