ફોસ્ફરસનો ડાયબેઝિક ઓક્સોએસિડ અસમાનતા (disproportionation) પ્રક્રિયા દ્વારા બે નીપજો $A$ અને $B$ આપે છે. $A$ અને $B$ અનુક્રમે છે

  • A
    $HPO_3, PH_3$
  • B
    $H_3PO_2, H_2O$
  • C
    $H_3PO_4, PH_3$
  • D
    $H_4P_2O_6, H_3PO_2$

Explore More

Similar Questions

સફેદ $P_4$ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજો $PH_3$ અને $NaH_2PO_2$ મળે છે. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે?

કઈ સ્પીસીઝ અપ્રમાણસર (disproportionation) પ્રક્રિયા અનુભવતી નથી?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ વિષમીકરણ (disproportionation) પ્રતિક્રિયા દર્શાવતી નથી?

નીચેનામાંથી કયું વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા અનુભવતું નથી?

$MnO_4^{2-}$ $(1 \ mol)$ નું તટસ્થ જલીય દ્રાવણમાં ડીસ્પ્રપોર્સનેશન નીચેનામાંથી શેમાં થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo