$6 \frac{1}{4} \%$ પ્રતિ વર્ષના દરે $2$ વર્ષ માટે એક રકમ પરના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત $Rs. 10$ છે. તો તે રકમ ($Rs.$ માં) કેટલી હશે?

  • A
    $2000$
  • B
    $2200$
  • C
    $2560$
  • D
    $2600$

Explore More

Similar Questions

જો કોઈ ચોક્કસ રકમ પર $2$ વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹ $60.60$ હોય અને સાદું વ્યાજ ₹ $60$ હોય,તો વાર્ષિક વ્યાજનો દર ($\%$ માં) કેટલો હશે?

ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવેલી એક રકમ $3$ વર્ષમાં ₹ $800$ અને $4$ વર્ષમાં ₹ $840$ થાય છે. તો વાર્ષિક વ્યાજનો દર ($\%$ માં) કેટલો હશે?

₹ $18000$ ની રકમ પર $2$ વર્ષમાં મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹ $405$ હતો. તો વ્યાજનો વાર્ષિક દર કેટલા ટકા હશે?

Difficult
View Solution

જો કોઈ ચોક્કસ રકમ પર $2$ વર્ષ માટે $5 \%$ ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ₹ $328$ હોય,તો તે રકમ (₹ માં) કેટલી હશે?

જો ચક્રવૃદ્ધિ વ્યાજે $2$ વર્ષ પછીની રકમ મુદલ કરતાં $6 \frac{1}{4}$ ગણી થતી હોય,તો વાર્ષિક વ્યાજનો દર ($\%$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo