$₹ 5,000$ પર $2$ વર્ષ માટે બે અલગ-અલગ બેંકો પાસેથી મળતા વ્યાજ વચ્ચેનો તફાવત $₹ 25$ છે. તેમના વ્યાજ દર વચ્ચેનો તફાવત ($\%$ માં) કેટલો છે?

  • A
    $3$
  • B
    $2$
  • C
    $0.5$
  • D
    $0.25$

Explore More

Similar Questions

સામાન્ય વ્યાજ પર મુકેલી એક રકમ $24$ વર્ષમાં ચાર ગણી થાય છે. તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે?

એક જ વર્ષમાં $May$ $3^{rd}$ થી $July$ $15^{th}$ સુધી ₹ $500$ પર $6 \%$ પ્રતિ વર્ષના દરે સાદું વ્યાજ કેટલું થાય? (₹ માં)

$5$ વર્ષમાં ચૂકવવાપાત્ર $Rs. 770$ ના દેવાની ભરપાઈ કરવા માટે વાર્ષિક કેટલા રૂપિયા $(Rs.)$ ચૂકવવા પડશે,જો વ્યાજનો દર વાર્ષિક $5 \%$ હોય?

એક વ્યક્તિને ₹ $9500$ ના મુદ્દલ પર $10$ $\text{વર્ષ}$ માં મળતું સાદું વ્યાજ એ મુદ્દલના $130 \%$ છે. તો વ્યાજનો વાર્ષિક દર $(\%)$ કેટલો હશે?

$A$ એ $B$ ને $2$ વર્ષ માટે ₹ $5,000$ અને $C$ ને $4$ વર્ષ માટે ₹ $3,000$ સમાન વ્યાજના દરે સાદા વ્યાજે આપ્યા અને બંને પાસેથી કુલ ₹ $2,200$ વ્યાજ તરીકે મેળવ્યા. તો વાર્ષિક વ્યાજનો દર ($\% $ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo