એક અપૂર્ણાંકના અંશ અને છેદ વચ્ચેનો તફાવત $5$ છે. જો તેના છેદમાં $5$ ઉમેરવામાં આવે,તો અપૂર્ણાંક $1 \frac{1}{4}$ જેટલો ઘટે છે. અપૂર્ણાંકનું મૂલ્ય શોધો.

  • A
    $\frac{1}{6}$
  • B
    $2\frac{1}{4}$
  • C
    $3\frac{1}{4}$
  • D
    $6$

Explore More

Similar Questions

$\frac{1}{2+\frac{1}{2+\frac{1}{2-\frac{1}{2}}}}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$I.$ $\sqrt{11}+\sqrt{7} < \sqrt{10}+\sqrt{8}$
$II.$ $\sqrt{17}+\sqrt{11} > \sqrt{15}+\sqrt{13}$

આપેલ સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ આશરે કઈ કિંમત આવશે? (તમારે ચોક્કસ કિંમતની ગણતરી કરવાની અપેક્ષા નથી)
$\frac{1810}{24.05} \times 7.95 + 11.02 \times 18.88 = ? - 306$

નીચેનામાંથી કયો અપૂર્ણાંક $\frac{7}{8}$ થી નાનો અને $\frac{1}{3}$ થી મોટો છે?

નીચેનામાંથી કયા અપૂર્ણાંકો ચડતા ક્રમમાં લખેલા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo