$400 \ nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $0.2 \ mm$ પહોળાઈની સ્લિટમાંથી વિવર્તન પામીને $100 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના કેન્દ્રતલમાં કેન્દ્રિત થાય છે. પ્રથમ ગૌણ અધિકતમની પહોળાઈ કેટલી હશે?

  • A
    $2 \ mm$
  • B
    $2 \ cm$
  • C
    $0.02 \ mm$
  • D
    $0.2 \ mm$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં જો આપણે એક સ્લિટ બંધ કરીએ તો શું થાય?

એક-સ્લિટ વિવર્તન ભાત (single-slit diffraction pattern) માં મધ્યસ્થ અધિકતમની નજીકના પ્રથમ ન્યૂનતમ માટે,સ્લિટની ધાર અને સ્લિટના મધ્યબિંદુમાંથી આવતા હ્યુગેન્સના તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હોય?

એક સ્લિટ વિવર્તનમાં, સ્લિટને $6000 \text{ Å}$ તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો સ્લિટને $\lambda$ તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે, તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ $30 \%$\ જેટલી ઘટે છે. તો $\lambda$ નું મૂલ્ય કેટલું હશે ($\text{ Å}$ માં)?

$\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાત $D$ અંતરે રાખેલા પડદા પર જોવા મળે છે. જો મધ્યસ્થ અધિક્તમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી હોય,તો $D = $ . . . . . . .

વિવર્તનમાં,બધી જ શલાકાઓ .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo