$A$ થી $B$ નું સીધું રૂપાંતર મુશ્કેલ છે,તેથી તે નીચે દર્શાવેલ માર્ગ દ્વારા કરવામાં આવે છે. જો $e.u.$ એ એન્ટ્રોપી એકમ હોય,તો $\Delta S_{(A \rightarrow B)}$ શું હશે?
આપેલ છે:
$\Delta S_{(A \rightarrow C)} = 50 \ e.u.$
$\Delta S_{(C \rightarrow D)} = 30 \ e.u.$
$\Delta S_{(B \rightarrow D)} = 20 \ e.u.$

  • A
    $+100 \ e.u.$
  • B
    $+60 \ e.u.$
  • C
    $-100 \ e.u.$
  • D
    $-60 \ e.u.$

Explore More

Similar Questions

બ્રહ્માંડની એન્ટ્રોપીનું મૂલ્ય

$373 \ K$ તાપમાને પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટે એન્થાલ્પી ફેરફાર $37.3 \ kJ \ mol^{-1}$ છે. $\Delta S$ નું મૂલ્ય $J \ mol^{-1} \ K^{-1}$ માં શોધો.

$300 \ K$ તાપમાને $10 \ L$ થી $100 \ L$ સુધી આદર્શ વાયુના $2$ મોલનું મુક્ત વિસ્તરણ થાય છે. $\Delta S_{system}$ અને $\Delta S_{surroundings}$ ના મૂલ્યો શું હશે? ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે)

$275 \ K$ તાપમાને બરફના પીગળવા માટે $\Delta S$ ની સંજ્ઞા શોધો.

$\Delta S$ નું ધન મૂલ્ય સૂચવે છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo