એક્રોમેટિક સંયોજન બનાવતા બે લેન્સના દ્રવ્યોની વિભાજન શક્તિનો ગુણોત્તર $4: 3$ છે. જો બે લેન્સની અસરકારક કેન્દ્રલંબાઈ $+60 ~cm$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ?

  • A
    $-20 ~cm, 25 ~cm$
  • B
    $20 ~cm, -25 ~cm$
  • C
    $-15 ~cm, 20 ~cm$
  • D
    $15 ~cm, -20 ~cm$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા કણના પ્રવેગ $A$ ના તેના સ્થાનાંતર $x$ ના વિધેય તરીકેના મૂલ્યો નીચેના કોષ્ટકમાં આપેલા છે. ગતિનો આવર્તકાળ કેટલો હશે?
$A \; (mm \; s^{-2})$$16$$8$$0$$-8$$-16$
$x \; (mm)$$-4$$-2$$0$$2$$4$

$AB$ એક આયનીય ઘન પદાર્થ છે. $A^{+}$ અને $B^{-}$ ની આયનીય ત્રિજ્યા અનુક્રમે $r_c$ અને $r_a$ છે. $AB$ ની લેટીસ ઉર્જા કોના પ્રમાણમાં છે?

દ્વિનામી નામકરણનો અર્થ શું છે?

લસીકા નિર્માણનું સૌથી મહત્વનું કેન્દ્ર કયું છે?

$x = \log \left( \frac{1}{y} + \sqrt{1 + \frac{1}{y^2}} \right) \Rightarrow y$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo