$SHM$ કરતા કણનું સ્થાનાંતર $x = 10 \sin \left(\omega t + \frac{\pi}{3}\right) \ m$ દ્વારા આપવામાં આવે છે. ગતિનો આવર્તકાળ $3.14 \ s$ છે. $t = 0$ સમયે કણનો વેગ . . . . . . $m/s$ છે.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $20$
  • D
    $25$

Explore More

Similar Questions

જો એક સાદું લોલક $50 \,mm$ ના કંપનવિસ્તાર અને $2 \,s$ ના આવર્તકાળ સાથે દોલન કરતું હોય, તો તેનો મહત્તમ વેગ કેટલો હશે ($\,ms^{-1}$ માં)?

એક સ્પ્રિંગ $1 \,kg$ દળ સાથે $S.H.M.$ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $4 \,N/m$ છે. જો કોઈ ક્ષણે તેનો વેગ $20 \,cm/s$ હોય, તો તે ક્ષણે સ્થાનાંતર કેટલું હશે? ($S.H.M.$ નો કંપવિસ્તાર $0.4 \,m$ છે)

$S.H.M.$ કરતી એક કણની ગતિઊર્જા તેના મધ્યમાન સ્થાને $16 \, J$ છે. જો કણનું દળ $0.32 \, kg$ હોય,તો કણનો મહત્તમ વેગ $m/s$ માં કેટલો હશે?

$S.H.M.$ કરતા એક કણની મહત્તમ ઝડપ $1 \ m/s$ છે અને તેનો મહત્તમ પ્રવેગ $1.57 \ m/s^2$ છે. તો કણનો આવર્તકાળ .... $s$ હશે.

એક કણ $0.05 \, s$ ના આવર્તકાળ અને $4 \, cm$ ના કંપનવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તો તેનો મહત્તમ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo