એક વાહકતા કોષના ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનું અંતર $0.98 \ cm$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $1.96 \ cm^{2}$ છે. કોષ અચળાંક કેટલો છે ($cm^{-1}$ માં)?

  • A
    $0.5$
  • B
    $1.5$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

$0.1 \ M$ $KCl$ દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \ \Omega$ છે. જો તે જ કોષમાં $0.02 \ M$ $KCl$ દ્રાવણ ભરવામાં આવે ત્યારે તેનો અવરોધ $520 \ \Omega$ હોય,તો $0.02 \ M$ દ્રાવણની મોલર વાહકતા ($S \ cm^2 \ mol^{-1}$ માં) કેટલી થશે? (આપેલ છે: $0.1 \ M$ $KCl$ દ્રાવણની વાહકતા $= 1.29 \ S \ m^{-1}$)

$25^oC$ તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના $0.1 \ M$ જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ........... $\%$ છે.

$NH_4Cl$,$NaOH$ અને $NaCl$ માટે $\lambda^{\infty}_m$ ના મૂલ્યો અનુક્રમે $129.8$,$248.1$ અને $126.4 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. $NH_4OH$ દ્રાવણ માટે $\lambda^{\infty}_m$ ની ગણતરી કરો ($\Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ માં).

$NaCl$,$HCl$ અને $NaAc$ માટે $\Lambda _m^\circ$ ના મૂલ્યો અનુક્રમે $126.4$,$425.9$ અને $91.0 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $HAc$ માટે $\Lambda _m^\circ$ ની ગણતરી કરો.

દ્રાવણની સાંદ્રતા અને મોલર વાહકતા $(\Lambda_m)$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo