$20 \, m$ લંબાઈના સ્ટીલના તારને $2 \, cm$ ખેંચતા તેમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા $80 \, J$ છે. તારનું આડછેદનું ક્ષેત્રફળ $......... \, mm^2$ છે (આપેલ છે,$Y = 2.0 \times 10^{11} \, N/m^2$).

  • A
    $38$
  • B
    $36$
  • C
    $40$
  • D
    $34$

Explore More

Similar Questions

સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા એટલે શું? તેના વિવિધ સૂત્રો લખો.

$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા સ્થિતિસ્થાપક પદાર્થ પર $S$ જેટલું પ્રતિબળ લગાડવામાં આવે છે. પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી હશે?

જો $S$ એ પ્રતિબળ (stress) હોય અને $Y$ એ તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ હોય,તો તારમાં એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા કેટલી થાય?

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા પદાર્થનો બનેલો છે. તેને $x$ જેટલો ખેંચવામાં આવે છે. તારને ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

$M$ દળનો એક બ્લોક $L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તાર પર લટકાવવામાં આવ્યો છે. તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo