એક મોનોક્રોમેટિક પ્રકાશ તરંગ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર $E = E_0 \sin \left[ \left( 1.57 \times 10^7 \text{ m}^{-1} \right) (x - ct) \right]$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે આ પ્રકાશનો ઉપયોગ $1.9 \text{ eV}$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ સાથે ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે ($\text{ V}$ માં)? (પ્લાન્કનો અચળાંક,$h = 6.64 \times 10^{-34} \text{ J-s}$)

  • A
    $0.5$
  • B
    $3.2$
  • C
    $1.1$
  • D
    $0.75$

Explore More

Similar Questions

જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ફોટોસેલના એમિટર પર પડે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ $V$ છે. જો આપાત તરંગલંબાઈ બદલીને $2\lambda / 3$ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે?

ફોટો ઇલેક્ટ્રિક અસર માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત વિકિરણની આવૃત્તિ વચ્ચેના આલેખનો ઢાળ . . . . . . હોય છે.

સોડિયમ પર ફોટોઈલેક્ટ્રિક અસર માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5000 \ Å$ છે. તેનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

નીચેનો આલેખ આપેલ ધાતુ માટે આપાત વિકિરણની આવૃત્તિ $(v)$ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલના ફેરફારને દર્શાવે છે. સાચો આલેખ કયો છે? [$v_0 =$ થ્રેશોલ્ડ આવૃત્તિ].

જ્યારે આપાત વિકિરણની તરંગલંબાઈ $\lambda$ હોય ત્યારે ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $E$ છે. જો આપાત વિકિરણની તરંગલંબાઈ ઘટાડીને $\frac{\lambda}{3}$ કરવામાં આવે,તો મહત્તમ ગતિઊર્જા $4E$ થાય છે. તો ધાતુનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo