$d^{n}$ સંકલન સંયોજનોમાં ઇલેક્ટ્રોનનું વિતરણ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ $(\Delta_{0})$ અને પેરિંગ એનર્જી $(P)$ ના મૂલ્ય પર આધાર રાખે છે. હાઈ સ્પિન સંકિર્ણના નિર્માણ માટેની અનુકૂળ શરત કઈ છે?

  • A
    $\Delta_{0} > P$
  • B
    $\Delta_{0} < P$
  • C
    $\Delta_{0} = P$
  • D
    $t_{2g}^{4} e_{g}^{0}$

Explore More

Similar Questions

$Co$ $(Z = 27)$ ના અષ્ટફલકીય સંકીર્ણ માટે,નીચેનામાંથી કોનું $\Delta_0$ મૂલ્ય સૌથી વધુ હશે?

Difficult
View Solution

$CuSO_4 \cdot 5 H_2O$ વાદળી રંગનું છે જ્યારે $CuSO_4$ રંગહીન છે. શા માટે?

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી $(CFT)$ ની મર્યાદાઓ જણાવો.

સંકીર્ણ આયન $[CoF_6]^{3-}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ($Co$ નો પરમાણુ ક્રમાંક = $27$).

$[Ti(H_2O)_6]^{3+}$ સંકીર્ણનો રંગ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo