ત્રણ હેલોજન $X$,$Y$ અને $Z$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે $-349$,$-333$ અને $-325$ છે. તો $X$,$Y$ અને $Z$ અનુક્રમે શું છે?

  • A
    $F_2$,$Cl_2$ અને $Br_2$
  • B
    $Cl_2$,$F_2$ અને $Br_2$
  • C
    $Cl_2$,$Br_2$ અને $F_2$
  • D
    $Br_2$,$Cl_2$ અને $F_2$

Explore More

Similar Questions

કોઈ તત્વની બીજી ઇલેક્ટ્રોન બંધુતા ...

ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો વધતો ક્રમ કયો છે?

$N$,$O$,$Cl$,$Al$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

$O^x, O^y$ અને $O^z$ ($x, y$ અને $z$ અનુક્રમે $0, -1$ અને $-2$ છે) માંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo