ઇલેક્ટ્રોનિક વાહકતા . . . . . . પર આધાર રાખતી નથી.

  • A
    ઇલેક્ટ્રોલાઇટની સાંદ્રતા
  • B
    પરમાણુ દીઠ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા
  • C
    તાપમાન
  • D
    ધાતુની પ્રકૃતિ અને બંધારણ

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને,એક નિર્બળ મોનોબેઝિક એસિડની સીમિત મોલર વાહકતા $4 \times 10^2 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $298 \ K$ તાપમાને,એસિડના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ $\alpha$ છે અને મોલર વાહકતા $y \times 10^2 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $298 \ K$ તાપમાને,પાણી સાથે $20$ ગણું મંદન કરવા પર,દ્રાવણની મોલર વાહકતા $3y \times 10^2 \ S \ cm^2 \ mol^{-1}$ થાય છે. $(1)$ $\alpha$ નું મૂલ્ય શોધો. $(2)$ $y$ નું મૂલ્ય શોધો.

$300 \ K$ તાપમાને $0.001 \ M$ $KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $150 \ \Omega$ છે. જો $KCl$ દ્રાવણની વાહકતા $1.5 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો કોષ અચળાંક કેટલો થશે ($cm^{-1}$ માં)?

એક વિદ્યુતવિભાજ્ય દ્રાવણ માટે,વિશિષ્ટ વાહકતા $9.2 \times 10^{-2} \ \Omega^{-1} \ m^{-1}$ છે,તો $0.02 \ M$ સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે મોલર વાહકતાનું મૂલ્ય ગણો.

અનંત મંદને $Ba(OH)_2$, $BaCl_2$ અને $NH_4Cl$ ની મોલર વાહકતા અનુક્રમે $523.28$, $280.0$ અને $129.8 \ S \ cm^2 \ mol^{-1}$ છે. અનંત મંદને $NH_4OH$ ની મોલર વાહકતા કેટલી થશે?

જો $HCl, KCl$ અને $CH_2ClCOOK$ માટે $\wedge_0$ ના મૂલ્યો અનુક્રમે $4.2, 1.5$ અને $1.1 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો $CH_2ClCOOH$ માટે $\wedge_0$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo