નીચેના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો એક જ સમૂહના છે:

  • A
    $11$ અને $37$
  • B
    $19$ અને $15$
  • C
    $39$ અને $88$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ અપેક્ષિત અથવા અવલોકિત ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનમાં અડધી ભરાયેલી $d$-કક્ષકો ધરાવે છે?

નીચેની જોડીઓમાંથી,કઈ જોડીમાં આવર્ત કોષ્ટકમાં અર્ધધાતુ (metalloid) તત્વોનું ઉદાહરણ છે?

$Z = 120$ (હજુ સુધી શોધાયેલ નથી) ધરાવતું તત્વ કયા પ્રકારનું હશે?

$Li$ એ $Mg$ ને વિકર્ણીય સંબંધને કારણે મળતું આવે છે,જેનું કારણ છે

નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ ઊભયગુણી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo