અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $1 \ m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3 \ K$ છે. સમાન દ્રાવકમાં $A$ ના $2 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $6 \ K$ છે. $K_{b}$ અને $K_{f}$ નો ગુણોત્તર એટલે કે $K_{b} / K_{f}$ એ $1 : X$ છે. $X$ નું મૂલ્ય [નજીકનો પૂર્ણાંક] શોધો.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$1.22 \, g$ કાર્બનિક એસિડને અલગ-અલગ $100 \, g$ બેન્ઝીન $(K_{b}=2.6 \, K \, kg \, mol^{-1})$ અને $100 \, g$ એસિટોન $(K_{b}=1.7 \, K \, kg \, mol^{-1})$ માં ઓગાળવામાં આવે છે. એસિડ બેન્ઝીનમાં ડાયમરાઈઝ થાય છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે. એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ $0.17^{\circ} C$ જેટલું વધે છે.
બેન્ઝીનમાં દ્રાવણના ઉત્કલનબિંદુમાં વધારો $^{\circ} C$ માં $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય ..... છે. (નજીકનો પૂર્ણાંક)
$[$ પરમાણ્વીય દળ : $C=12.0, H=1.0, O=16.0]$

$10.0 \ kg$ પાણી ધરાવતા યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $100.2372 \ ^oC$ છે. તો દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા ઓગળેલ હશે? (આપેલ છે: $K_b = 0.513 \ K \ kg \ mol^{-1}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: પ્રવાહી $A$ અને $B$ ઋણ વિચલન સાથેનું બિન-આદર્શ દ્રાવણ બનાવે છે. $A$ અને $B$ વચ્ચેની આંતરક્રિયાઓ $A-A$ અને $B-B$ આંતરક્રિયાઓ કરતા નિર્બળ હોય છે.
વિધાન-$II$: રિવર્સ ઓસ્મોસિસમાં,લાગુ પાડેલ દબાણ દ્રાવણના અભિસરણ દબાણ (osmotic pressure) કરતા વધારે હોવું જોઈએ.
સાચો જવાબ છે

નીચેનામાંથી કયું તેની સામે દર્શાવેલ ગુણધર્મના સંદર્ભમાં સાચું છે?

એક અબાષ્પશીલ દ્રાવ્યના જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.15\,^{\circ}C$ છે. જો આ દ્રાવણને સમાન કદના પાણી વડે મંદ કરવામાં આવે,તો મળતા દ્રાવણનું ઠારણબિંદુ ...... $^{\circ}C$ થશે. (આપેલ છે: પાણી માટે $K_b = 0.512\,K\,kg\,mol^{-1}$ અને $K_f = 1.86\,K\,kg\,mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo