અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય સંક્રાંતિ ધાતુ સંકીર્ણોમાં $d_{xy}$ અને $d_{z^2}$-કક્ષકોની ઉર્જા એવી છે કે

  • A
    $E(d_{xy}) > E(d_{z^2})$ સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય બંને સંકીર્ણોમાં
  • B
    $E(d_{xy}) < E(d_{z^2})$ સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય બંને સંકીર્ણોમાં
  • C
    $E(d_{xy}) > E(d_{z^2})$ સમચતુષ્ફલકીયમાં પરંતુ $E(d_{xy}) < E(d_{z^2})$ અષ્ટફલકીય સંકીર્ણોમાં
  • D
    $E(d_{xy}) < E(d_{z^2})$ સમચતુષ્ફલકીયમાં પરંતુ $E(d_{xy}) > E(d_{z^2})$ અષ્ટફલકીય સંકીર્ણોમાં

Explore More

Similar Questions

$d-$ઓર્બિટલ્સની અધઃપતનતા (degeneracy) નીચેનામાંથી કોના હેઠળ ગુમાવાય છે:
$I$. પ્રબળ ક્ષેત્ર લિગાન્ડ
$II$. નિર્બળ ક્ષેત્ર લિગાન્ડ
$III$. મિશ્ર ક્ષેત્ર લિગાન્ડ
$IV$. કીલેટેડ લિગાન્ડ ક્ષેત્ર
સાચો કોડ પસંદ કરો:

એક મેટલ આયન $(3d^1)$ ના કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ માટે $\Delta_0$ નું મૂલ્ય $1000 \ kJ \ mol^{-1}$ છે. જો $t_{2g}$ ઓર્બિટલ્સની ઊર્જા $-400 \ kJ \ mol^{-1}$ હોય,તો $e_g$ ઓર્બિટલ્સની ઊર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $CFSE$ (ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી),$\Delta_0$ નું મૂલ્ય શૂન્ય થશે?

$LIST$-$I$ ને $LIST$-$II$ સાથે જોડો:
List-$I$ (\text{ચતુષ્ફલકીય ધાતુ આયનનું ઇલેક્ટ્રોનિક બંધારણ}) List-$II$ (\text{ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી} $(\Delta_t)$)
$A$. $d^2$ $I$. $-0.6$
$B$. $d^4$ $II$. $-0.8$
$C$. $d^6$ $III$. $-1.2$
$D$. $d^8$ $IV$. $-0.4$

હેક્ઝાએક્વો મેંગેનીઝ $(II)$ આયનમાં પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે,જ્યારે હેક્ઝાસાયનો મેંગેનીઝ $(II)$ આયનમાં માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. ક્રિસ્ટલ ફિલ્ડ થીયરીનો ઉપયોગ કરીને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo