$H_2$,$LPG$ અને ઓક્ટેન માટે પ્રતિ મોલ દહન ઉર્જાનો ક્રમ નીચે મુજબ છે:

  • A
    ઓક્ટેન $>$ $LPG$ $>$ $H_2$
  • B
    $H_2$ $>$ $LPG$ $>$ ઓક્ટેન
  • C
    $LPG$ $>$ ઓક્ટેન $>$ $H_2$
  • D
    $H_2$ $>$ ઓક્ટેન $>$ $LPG$

Explore More

Similar Questions

$X \, g$ ઈથેનાલ $(CH_3CHO)$ ને બોમ્બ કેલેરીમીટરમાં સળગાવવામાં આવે છે અને $Y \, J$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો દહન માટે નીચેનામાંથી શું સાચું છે?

Difficult
View Solution

$0 \ ^\circ C$ તાપમાન ધરાવતા $54 \ g$ બરફનું $27 \ ^\circ C$ તાપમાન ધરાવતા પાણીમાં રૂપાંતર કરવા કેટલી $kJ$ ઊર્જાની જરૂર પડે? $\left( \Delta H_{fusion} = 6.01 \ kJ \ mol^{-1}, C_{p(liquid)} = 4.18 \ J \ K^{-1} \ g^{-1} \right)$

પ્રક્રિયા માટે:
$CH_{4(g)} + 2O_{2(g)} \to CO_{2(g)} + 2H_2O_{(l)}$;
$\Delta_r H_{300} = -212.7 \ Kcal/mol$.
આ પ્રક્રિયા માટે $\Delta_r U_{300}^o$ નું નિરપેક્ષ મૂલ્ય ....... $Kcal/mol$ છે $(R = 2 \ cal/mol-K)$.

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ $(\text{Partial Derivatives})$List-$II$ $(\text{Thermodynamic Quantity})$
$(A). \left(\frac{\partial G}{\partial T}\right)_{P}$$(I). C_P$
$(B). \left(\frac{\partial H}{\partial T}\right)_{P}$$(II). -S$
$(C). \left(\frac{\partial G}{\partial P}\right)_{T}$$(III). C_V$
$(D). \left(\frac{\partial U}{\partial T}\right)_{V}$$(IV). V$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની માહિતી પરથી $KCl$ ની મંદન એન્થાલ્પી ............ $kJ$ થશે.
$KCl_{(s)} + 20H_2O \to KCl(20H_2O); \Delta H = + 15.90 \ kJ$
$KCl_{(s)} + 200H_2O \to KCl(200H_2O); \Delta H = + 18.58 \ kJ$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo