હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા $-13.6 \,eV$ છે,તો $n=7$ ને અનુરૂપ સ્તરની ઊર્જા ...... $eV$ છે.

  • A
    $-0.544$
  • B
    $-5.40$
  • C
    $-0.85$
  • D
    $-0.28$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને $12.4 \, eV$ ઊર્જા આપતાં તે કઈ કક્ષામાં જશે?

સ્થિર હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $4^{\text{th}}$ ઉર્જા સ્તરથી ગ્રાઉન્ડ લેવલ પર કૂદકો મારે છે. ઇલેક્ટ્રોન સંક્રમણના પરિણામે ફોટોન દ્વારા પ્રાપ્ત થયેલ વેગ કેટલો હશે? ($h=$ પ્લાન્કનો અચળાંક,$R=$ રિડબર્ગ અચળાંક,$m=$ ફોટોનનું દળ)

હાઇડ્રોજન પરમાણુની $n^{th}$ સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શેના દ્વારા મેળવી શકાય છે?

હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા $13.6 \, eV$ છે. બોહરના સિદ્ધાંત મુજબ,$3^{rd}$ અને $4^{th}$ કક્ષા વચ્ચેના સંક્રમણ માટેની ઉર્જા .....$eV$ છે.

હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo