$He^{+}$ ની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા $-871.6 \times 10^{-20} \ J$ છે. હાઇડ્રોજનની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે?

  • A
    $-871.6 \times 10^{-20} \ J$
  • B
    $-435.8 \times 10^{-20} \ J$
  • C
    $-217.9 \times 10^{-20} \ J$
  • D
    $-108.9 \times 10^{-20} \ J$

Explore More

Similar Questions

$64\, N$ વજન ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સપાટી પર ગતિ કરાવવા માટે જરૂરી બળ લગાડવામાં આવે છે અને ત્યારબાદ પણ તે જ બળ લાગતું રહે છે. જો સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.6$ અને $0.4$ હોય,તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $= g$)

ક્રોમિક આયન $Cr^{3+}$ (પરમાણુ ક્રમાંક $= 24$) માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હોવું જોઈએ?

$34.38 \ g$ દળ અને $19.2 \ cm^2$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી એક કૃષ્ણ પદાર્થનું પ્રારંભિક તાપમાન $400 \ K$ છે. તેને $300 \ K$ ના અચળ તાપમાને રાખેલા શૂન્યાવકાશિત પાત્રમાં ઠંડુ થવા દેવામાં આવે છે. ઠંડુ પડવાનો દર $0.04 \ ^{\circ}C/s$ છે. પદાર્થની વિશિષ્ટ ઉષ્મા $J \ kg^{-1} \ K^{-1}$ માં શોધો (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.73 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$)

$NCl_3$ ના જળવિભાજનથી $NH_3$ અને $X$ મળે છે. નીચેનામાંથી $X$ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo